Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Vikas Gando Thayo WhatsApp Jokes, Funny Images - વિકાસ ગાંડો થયો

વિકાસ ગાંડો થયો. Vikas Moto thay gayo chhe latest today new WhatsApp funny jokes and images here. You can see many of vikas gando thayo jokes related to Juvan Thay Gayo Chhe, pagal thayo chhe, hadkayo thayo chhe. Vikas Gando Tur Thayo Che whatsapp Status and video.

Today's best funny "Vikas Gando Thayo વિકાસ ગાંડો થયો" Funny Gujarati jokes. Look at the Vikas Gando Thayo - વિકાસ ગાંડો થયો for whatsapp from the above display resolutions for HD, Widescreen, 4K UHD, 5K, 8K Ultra HD desktop monitors, Android, Apple iPhone mobiles, tablets. If you don't find the exact resolution of વિકાસ ગાંડો થયો. then you are looking for, go for 'Original' or higher resolution which may fits perfect to your desktop or whatsapp.

1) Vikas Gando Thayo Kavi Jokes

કવી નો કોઇ પતો નથી

ચોટી 💇🏻કાપવા વાળી અદશ્ય છે

સોનુ ને કોઇના પર ભરોસો નથી👐

વીકાસ ગાંડો થઇ ગયોછે

હવે વોટસ અપ ભગવાન ભરોશે
🤣🤣🤣🤣🤣🤣🤣🤣

2)  બેન્કમાં ખાતું ન હોય તો 1000 રુપિયાની શિષ્યવૃત્તિ મેળવવા બેન્કમાં ખાતુ ખોલાવવા 3000 રૂપિયા ભરો અને બેલેન્સ તરીકે રાખી મુકો. 😂😂😂
આઘા રેજો વિકાસ હવે ગાંડી પાચીનો થયો છે 😂😂😂


3) તો છેવટે વિકાસ ગાંડો થવાનું કારણ બહાર આવી જ ગયું.
વિકાસ ને સોનુ જોડે લગ્ન કરવા છે પણ સોનુ ને વિકાસ પર ભરોસો નથી તો આ કારણ થી વિકાસ ગાંડો થયો છે.
આ વિકાસ ને કોઈ સોનુ સાથે પરણાવી દો નઈ તો એ હજુ વધારે ગાંડો થવાનો.
ગુજરાત દ્વારા જનહિત મેં જારી

4) વોટસઅપ ના ઘરે પેલા દીકરો જન્મયો નામ હતુ લાલો.
લાલા ઘરે દીકરો જન્મયો નામ ભુરો.
ભુરા ના ઘરે દીકરો જન્મયો નામ હતુ બકો.
બકા ના ઘરે દીકરો જન્મયો નામ હતુ કવી.
કવી ના ઘરે દીકરો જન્મયો નામ છે વિકાસ.
વિકાસ હવે હાલતા અને તોફાન કરતા શીખી ગયો છે.😂😅😂
#વિકાસ_ગાંડો_થયો_છે

5) આઘા રે જો.... વિકાસ હવે ગાંડો થયો છે....😂😂

6) હોટલમાં ૧૦૦૦ રૂપિયા ના બિલ ઉપર જયારે ૧૮૦ રૂપિયા GST ચુકવીએ ત્યારે એવુ લાગે કે અદ્રશ્ય રૂપે વિકાસ આપડી હારે જ જમતો હતો😂😂😂

7) ભાદરવા મહિના માં દિવસ રાત દોડી દોડી ને થાકેલા કુતરા વિકાસ શીલ સરકાર ના કેશ લેશ ATM માં આરામ કરી રહ્યાં છે હવે નકકી વિકાસ ગાન્ડો થયો છે
આ રચના કોની છેએ જાણી શકાયું નથી.

આ રચના કોની છેએ જાણી શકાયું નથી.

Today's best funny "આ રચના કોની છેએ જાણી શકાયું નથી" Funny Gujarati jokes. Look at the આ રચના કોની છેએ જાણી શકાયું નથી for whatsapp from the above display resolutions for HD, Widescreen, 4K UHD, 5K, 8K Ultra HD desktop monitors, Android, Apple iPhone mobiles, tablets. If you don't find the exact resolution of આ રચના કોની છેએ જાણી શકાયું નથી. then you are looking for, go for 'Original' or higher resolution which may fits perfect to your desktop or whatsapp.

👉  આ રચના કોની છેએ જાણી શકાયું નથી.પરંતુ જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...👈

        અતિશ્રદ્ધા છે અવળચંડી,
         વેવલાપણાંનાં વાવેતર કરે.

🔹યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
     કર્યાં ફૅક્ટરીમાં;
🔸આપણે સિદ્ધિયંત્રો બનાવી,
     ફીટ કર્યાં ફોટામાં.

🔹પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
     ગોઠવી દીધા અંતરિક્ષમાં;
🔸આપણે ગ્રહોના નંગ બનાવી,
      મઢી દીધા અંગુઠીમાં.

🔹જાપાન વિજાણુ યંત્રો થકી,
      સમૃદ્ધ બન્યું જગમાં;
🔸આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
     ગરીબી રાખી ઘરમાં.

🔹અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી
     બળવાન બન્યો વિશ્વમાં;
🔸આપણે ધાર્મિક કર્મકાંડો થકી,
     કંગાળ બન્યા દેશમાં.

🔹પશ્ચિમે પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
     આ લોકમાં;
🔸આપણે પુજાપાઠ–ભક્તિ કરી,
     સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા
     નાબુદ કર્યા જગમાં;
🔸આપણે શીતળાનાં મંદિર બાંધી,
     મુર્ખ ઠર્યા આખા જગમાં.

🔹 પર્યાવરણ–પ્રદુષણથી જયારે
       જગત આખું છે ચિંતામાં;
🔸આપણે વૃક્ષો જંગલો કાપી,
     લાકડાં ખડક્યાં ચીતામાં..

🔹 વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,
       લોકોને પીડે આ દેશમાં;
🔸 ફાલતુશાસ્ત્ર છે એ,છેતરાશો નહીં,
       ઠગનારા ઘણા છે આ દેશમાં.

🔹સાયંટિફિકલિ બ્લડ ચૅક કરી,
     ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
🔸સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
    લગ્નકુંડાળાં  થાય આ દેશમાં.

🔹 લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
      પાપ લાગે આ દેશમાં,
🔸 આખી ને આખી બેન્ક ખાવા છતાં
       પાપ  ન લાગે આ દેશમાં.

                                 ( અજ્ઞાત )
મેં ભગવાન નો દરવાજો ખખડાવ્યો

મેં ભગવાન નો દરવાજો ખખડાવ્યો

#સુપ્રભાત
મેં ભગવાન નો દરવાજો ખખડાવ્યો
તો અવાઝ આવ્યો
શું જોવે છે
મેં કીધું ભરપૂર આયુષ્ય
અને
સુખ જોવે છે
તો અવાઝ આવ્યો
કોના માટે ?
મેં કીધું
અત્યારે જે આ મેસેજ વાંચી રહ્યો છે
તે મીઠા વ્યક્તિ માટે...

*GOOD MORNING*